________________
-૧૪
મુ. ઉદેપુર મધ્યે શાંત દાંત મહંત ધી ગભીર્યાદિ ગુણગણગુ મિત
મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મહારાજ જોગ સુનિ શાંતિવિજયની તરફના વંદના ૧૦૦૮ વા.વાંચણા × × × જે આપે ખખર મંગાવ્યા તે ખાખત અંગે નીચે અરજ કરૂ છું.
પર્યુષણ પહેલાં ઈંડાંથી ચાર વેદ ( ૧૫ મણુ કહેવાતુ પુસ્તક) શ્રાવક દ્વારા મુખઈથી મંગાવવા આત્મારામજી તરફથી લખાયુ` હતુ' x x x
મહારાજ
આપનું કારતક માસમાં છઠ્ઠાં તરફ પધારવું થશે કે નહી ? × × ×
શ્રાવક રડમલ તથા મગનલાલ તથા કેશરીચ' વગેરેને ધર્મ લાભ કહેવા તસ્દી લેશે.
(૫). પૂ. દાનસૂરિના ગુરૂ વીવિજયજી મ. ના પત્રઃસ્વસ્તિ શ્રી ઉદેપુર મધે ખીરાજમાન
મુનિ મહારાજ શ્રી. શ્રી. શ્રી. અવેરસાગરજી મહારાજજી જોગ અત્ર પાલીતાણેથી તામેદાર વીરવિજ્ય તરસે ત્રિકાલ વંદના અવધારણી.
વિશેષ આપના પુત્ર આન્ગેા.
વાંચકર સમાચાર માલુમ કીયા