________________
૧૫
તેના જવાબમેં શાંતિવજેને લીખા તે પ્રમાણે આપને માલુમ કરણા.
વિશેષ અત્રિ આપકે પસાય સં. શાતા હૈ ઓર અત્ર ભગવતી સૂત્ર વંચાય છે.
ત્યારબાદ ઉપર ઉપદેશ પદ ગ્રંથ વંચાય હૈ ઔર મુનિ ઠાણે ર૪ બિરાજે હૈ xxx
અમી વીજે અત્ર હૈ ઔર ભણુવિજ્યજી શ્રી શિહેર ચોમાસું હૈ એજ.
કઈ પણ નવીન હોગા તે આપ જેગ્ય જરૂર લખું. ઔર પુંજાવત મગનલાલ રેડમલ તથા ઉદેચંદ સર્વ શ્રાવક જોગ હમારા ધર્મલાભ કહેણ ૪ ૪૪
પત્રકા ઉત્તર મારા નામથી કિપા કરણ * * * જલ્દી કાગળ હાથમેં આવે વાસ્તે x x x
ઔર આપને જેવી પ્રીતિ હૈ સેવક ઉપર તેવી જ રાખવી. ભેદ બીલકુલ રખણું નહીં. આપને જાણકાર , હમે તે થેડી બુધી વાલા, ભુલ જાઈએ. પરંતુ આપને નહીં ભુલણ, કદી મિલેંગે જમ આનંદ હોગા Xxx બડાજ આનંદ કિયા થા ફેરબી એ દિન આવેગ જબ ધન હવેગે એજ વદિ ૧૨ છે (૬) પૂ. મુનિ શ્રી શાંતિ વિજયજી મ. ને પત્ર
સ્થળ અમદાવાદ સંવત ૧૯૪૪ વૈશાખ વદ ૮ વાર શનૈશ્ચર.