________________
મિતિ સંવત ૧૯૪૪ના વૈશાખ વદિ ૫ વાર બુધ દ, વલભવિજયની વંદના વાંચશે.
(૩) પૂ. દાનસૂ, ના ગુરુ પૂ. વીરવિજય . મને પત્ર
સપ્તવિંશતિ ગુણગણલકૃત મુનિરાજ શ્રી શ્રીમદ્ ઝવેરસાગરજી મહારાજની સેવામાં મુ. ઉદપુર
અત્ર શ્રી પાટણસે મુનિ વીરવિજ્ય તરફસે ત્રિકાલ વંદણા, સેવામાં વારંવાર અવધારણી.
આપને પત્ર પહોંચો.
વાંચકર સેવકકુ (કું) બડા આનંદ હેયા એજ પ્રમાણે, કૃપા પત્રકી કરશોજી * * *
ભાવનગર વાળાને પત્ર હતે.
મુનિ શ્રીમત્ વૃદ્ધિચંદ્રજી મહારાજ સાથે ૬ સાધુ સહિત પાલીતાણું જવાના છે. * * *
હમે જે પિળમાં ઉતરેલ છીએ તે ળિકા નામ માણ-- યાતી પિળ કહી જાતી હૈ x x x
કૃપાપાત્ર સેવકકે જરૂર દેણા. જુદાઈ ગણવી નહીં. એજ.
સંવત ૧૯૪૪ માઘવદિ ૧૨. સેવક વીરવિજયજી (૪) પૂ. મુનિ શ્રી શાંતિવિજયજી મહ ને પત્ર
શ્રી સ્થલ શ્રીમત્ શત્રુંજય તીર્થાધિષ્ઠિત પાદલિપ્ત નગર સં. ૧૯૪ર આ સુ ૧૪,