________________
આગમવરસૂરિ
યાતિવયે કહ્યું, તમે મુંઝાઓ નહિ, હું તમને સંવેગી મુનિ આનંદસાગરજી ઉપર ભલામણ પત્ર લખી આપું છું. એ યુવાન છે. વિદ્વાનું અને તેજવી છે. તમારા સંઘમાં ઉપકારક નિવડશે, લે મારો આ ભલામણ પત્ર.
પાલી સંઘના આગેવાને ભલામણ પત્ર લઈ ગામડે ગામડે જઈ આ મુનિવરને શોધી કાઢ્યા. વિધિવત વંદનાદિ કર્યું, સંઘવતી પાલીને ચોમાસાને લાભ આપવા વિનંતી કરી. ત્યાંની વિકટ પરિસ્થિતિની સંપૂર્ણ વાત કરી. છેલ્લે યતિવર્યશ્રીને પત્ર વિનયપૂર્વક હાથમાં આપે.
મુનિવર્ય શ્રા આનંદસાગરજીએ પત્ર વાંચ્યો. સંધની વાતથી પાલી સંઘ ઉપર આવી પડેલી પતીને ખ્યાલ આવે. આવા સંકટ સમયે શાસનને સમપિત થનારની શું ફરજ હોય ? એનો વિચાર કરવા લાગ્યા. થોડીવારમાં ક્ષાત્રતેજને છાજે તે નિર્ણય કર્યો અને રાંધના આગેવાન શ્રાવકને મધુર ભાષામાં કહ્યું–ભાગ્યવાન ! આવા કટીના કાળમાં શ્રાવકેની વિનંતી ન હોય, છતાં શાસનરક્ષા ખાતર શાસનના સૈનિક તરીકે કોઈપણ ખમીરવંત સાધુએ આવવું
હે પ્રભો ! છેને વિષે દ્રવ્યથી કરાએલી અનુકંપા જલ્દી ફળ આપવાવાળી થાય છે. પણ ભાવથી કરાએલી અનુકંપા તેવી ફળવાળી થતી નથી. તે આશ્ચર્ય છે. જે કે-માર્ગગામી છ વડે તે કરાએલી અનુકંપા પિતાના ફળને જલ્દી આપે છે.