________________
આગમધસૂરિ
ઉદયપુરમાં અભ્યાસ કરતા હતા પણ સાથે સયમનું પાલન બહુ જે ચાકસાઈપૂર્વક થતું. અધ્યયનના નામે અપવાદાની ઘાલમેલ કરવાનું એમની વૃત્તિમાં હતું જ નહિ, જ્ઞાનમૂર્તિ બનતા અગાઉ સંયમની જીવંતમૂર્તિ બની ચૂક્યા હતા.
૬૦
પાલીમાં પગલાં
વર્ષોવાસના અગાઉ થોડા વિહાર કરવાની ભાવનાથી ઉદયપુરની આજુબાજુના ગ્રામ્યવિસ્તારામાં ગયા.
આ સમયે પાલીનગરમાં મૂર્તિપૂજાના કટ્ટર દુશ્મન સ્થાનકવાસીના ધાડા ધસી આવ્યા. મૂર્તિપૂજાના રસિક શ્રાવકા ઉદયપુરમાં વિદ્વાન યતિવર્ય શ્રી આલમચંદજી પાસે દેાડી આવ્યા. એમણે પાતાના નગર ઉપર આવેલા ભય જણાવ્યો. આવેલ સ્થાનકવાસી સાધુ વિદ્વાન્ ગણાય છે. કંઠ મધુર છે. ગાતા અને અને બેાલતા સારૂ આવડે છે. એ દ્વારા લેાકાને આકર્ષી મૂર્તિપૂજાનો વિરોધ કરી રહ્યા છે. આપ પાલી પધારા અને એમના મુકાબલે કરા, અમે આપને સારી રીતે સાચવશું.
ઔષધમાં આદરવાળા પ્રાણી રોગના ખેાધ પછીજ કાંઇ નિરાગી થતા નથી. આખા જગતમાં આ એક આશ્ચર્ય છે કે- તમારા શાસનમાં તે સંસારને જાણ્યા પછી જ સસારના અંત કરનાર થાય છે.