________________
આગમધરસૂરિ
જ જોઈએ. એમાં તમારી વિનંતી છે. યતિવર્યશ્રીને આગ્રહ છે. પછી તે અવશ્ય આવવું જોઈએ. છતાં જૈન સાધુ તરીકે જણાવું છું કે-ક્ષેત્રÍશના હશે તે ભાવના રાખીશ. સંઘના આગેવાને ઉલ્લાસભેર “જિનશાસનદેવની
જ્ય” બેલાવી ઊઠ્યા. હસતે વદને પ્રસન્નચિત્ત પાલી પહોંચ્યા. સંધમાં આનંદની લહરી ફરી વળી.
ઉજજડ અને અજ્ઞાન ભરેલા શાસનદ્રોહી મંદિર પી આત્માઓના સહવાસથી ઉન્માર્ગે ગયેલાઓની વસ્તીવાળા કસબાઓમાં અને ગામડાઓમાં વિહરતા મુનિવર શ્રી આનંદસાગરજી પાલી નગરના પાદરે પધાર્યા.
પાલી નગરના સંધમાં અનેરો ઉત્સાહ હતે. આંગણે અજાણે દિવ્યપુરૂષ આવી રહ્યો છે. એવા ઉમંગે સ્વાગત યાત્રાની અપૂર્વ તૈયારી ચાલી રહી છે. એમાં એ દિવ્યપુરૂષ આંગણે આવી ગયાના સમાચારે ઉલ્લાસમાં પૂર આપ્યું સામૈયું દબદબા ભર્યું ચાલુ થયું.
પૂર્વજન્મમાં જિનમતના વચનના અજ્ઞાનથી તેમજ ધ– માનાદિના તીવ્ર દ્વારા કરેલું અત્યંત અશુભકર્મ જીવોએ અવશ્ય ભોગવવું પડે છે. ભેગ વિના તે કમને ક્ષય જિનેશ્વર ભગવાનના મતમાં કહેલ અપૂર્વ બે વેગથી થાય છે. પરંતુ તે ગઢયવિના તદ્દવાન-કર્મવાન જીવને તેના જે મેક્ષ-કર્મથી છૂટકારે થતું નથી તે ખેદની વાત છે.