________________
આગામધરસૂરિ
૫૧
રાસ-પદ્યબંધ ચરિત્ર વાંચેલું. એમાં ઉજાગરો થયો અને મોડી રાત્રી પછી સુતા હતા.
પ્રાત ક્રિયાઓ અને નિયનિયમથી નિવૃત્ત થઈ બપોરનું ભોજન કાર્ય પૂર્ણ કરી. અતિથિગૃહમાં આરામ કરવા ડાબે પડખે સુતા હતા.
- આ વખતે હેમચંદ્ર પિતાજીને કહ્યું–પિતાજી! આપ મને દીક્ષા ન અપા! મારું મન આજે દીક્ષા માટે ઉત્કંઠિત છે. કૃપા કરી હવે મને કપડવંજ ન લઈ જાઓ. ગઈ રાત્રે શ્રી જંબુસ્વામીજીનું ચરિત્ર વાંચતા દઢ નિર્ણય કર્યો છે કે- મારે દીક્ષા લેવી. આપ કૃપા કરી સહકાર આપે.
બેટા હેમચંદ્ર! તારી ભાવનામાં વિશ્વભૂત નહિ બનું.
હે ભગવન્! બીજા દેવો અનમેદનીય કેમ નહિં? કારણ કેતેઓ મુક્તિને પામેલા પણ ભક્તજનના ઉપકારને માટે જન્મ પામે છે(જન્મ લે છે) ધારણ કરે છે. જ્યારે તમે પોતે ભક્તના ઉપકારને જાણવા છતાં પણ સંસારને પામતા નથી. જન્મ ધારણ કરતા નથી. અથાત્ આપ નિરાગી છે. ભક્તોના ઉપકારનું કાર્ય સરાગીનું છે.