________________
આગમધરસૂરિ
| પિતા અને પુત્ર અમદાવાદ ગયા. તેઓ વિદ્યાશાળાએ ઉતર્યા. માર્ગને અને કાર્યને પરિશ્રમ હતો. તેથી મોડી રાત્રે નિદ્રાધીન થયા. સવારે ઊઠતાં મોડું થયું. પૂર્વાચલમાં સૂર્ય ઉગે. પણ આ ભાગ્યવાને ન ઊડ્યા. મેડેથી ઊઠ્યા. ત્યાં નિત્ય નિયમિત એક શ્રાવકે ઠંડા અવાજે કહ્યું –
ધર્મબંધુની ટકેર ભાઈ હેમચંદ્ર! “તમે તે સામાયિક પ્રતિક્રમણ વિગેરે બધું જ તજી દીધું? આ તમને ન શોભે ?”
પૂર્વપરિચત શ્રદ્ધાળુ શ્રાવકના મુખેથી આ શબ્દ સાંભળી હેમચંદ્રનું મુખ નીચું નમી ગયું. નયને લજજાના ભારથી નમી પડ્યા. હળવેથી મક્કમ અવાજે કહ્યું -
ધર્મબંધુ! “છોડ્યું છે પણ ફરી લેવા માટે.”
આમ તે હેમચંદ્ર અંતરથી વૈરાગી હતા જ. ફરી મુનિવેષ ક્યારે મળે એ ઉત્કંઠા હતી જ. આજ હેતુસર અમદાવાદ આવેલા, એમાં જ રાત્રીએ શ્રી જંબુસ્વામીજીને
મુક્તિ પ્રાપ્ત થવાની છે એવા હે જિનેશ્વર ભગવન્! કલ્પનામાં પણ ન આવી શકે તેવું તમારું વીતરાગ-રાગરહિતપણું છે. જે તેમ ન હોય તે તમે પિતાને આશ્રયે રહેલાને તારે છે. બીજાને કેમ નથી તારતા? ખરેખર આ તમારૂં તારવાપણું પક્ષાશિત એક પક્ષને આશ્રય કરનારૂં હેવાથી સરાગપણે નહિં ? અર્થાત્ યેગ્યને તારવામાં પક્ષાશ્રિતપણું નથી. તેથી સરાપણું પણું નથી.