________________
આગમધસૂરિ
હેમચંદ્ર! જો મારે થાડા દિવસ પછી અમદાવાદ જવાનું છે. તું પણ મારી સાથે આવજે. તને ગમે તેવા અલંકાર તારી પત્ની માટે કરાવજે, આવુ' પિતાજીએ કહ્યું. પિતાજી ! હું આપની સાથે આવીશ. હેમચંદ્રે ઉત્તર આપ્યા.
૪૯
યમુના માતા અને પત્ની માણેકને ખબર પડી કે અલકારા બનાવવા અમદાવાદ જાય છે. પણ પાછા ન આવ્યા તે ? અમારા જીવતા જાગતા ચૈતનવતા અલંકાર જાય પછી જડ અલંકારની જરૂરત થી માતા અને પત્નીએ કહ્યું-અમારે અલકાર નથી જોઈતા. તમારે અમદાવાદ નથી જવાનું. સસરા અને રવજને પણ આવી ગયા. અલકારા બનાવવાના નથી. અલકારાને બદલે અમે જ બની જઈશું તે માટે તમારે તે નથી જવાનું.
હું કાંઈ તમારા ગુલામ નથી. હું સ્વતંત્ર છું. ય ઈચ્છા હૈાય ત્યાં જવાના મને અધિકાર છે. તમે મને રોકી શકવાના નથી. હેમચંદ્રના આવા ઉત્તર સાંભળી બધા મૌન થઈ ગયા.
આશ્રય છે કે જે આપ્તવ યથાસ્વરૂપને કહેનારા મહાપુરૂષો ભવ–સંસારરૂપી સમુદ્રમાંથી બન્યપ્રાણીઓને તારનાર કહે છે અને અત્યંત દૂર રહેલા એવા તમે અહિ તે ક્રાયતે–સંસારસમુદ્રમાંથી તારવાના કાર્યને કરી છે. આથી જ તે આપ્તવચનને શ્રદ્ઘા જ પ્રમાણુ સ્થાનને પમાડે છે,