________________
આગમધરસૂરિ
નવી ભાતના અલંકારો ના કરાવી આપે છે એક સુંદર કંઠા ના બનાવી દે ? લે મારા આ જુની ભાતના આભૂષણે મને નવા કરાવી આપે.
બીચારી ભેળી નારી! શું આ હેમચંદ્ર તાર બને છે ? યાદ રાખ, તને થાપ દઈ પાછા ચાલ્યા જશે. અત્યારે જે કહેવું હોય તે કહે. માગવું હોય તે માગ, થોડા દિવસ પછી તું નો ખેલ જ છે.
પ્રિયતમ હેમચંદ્રે કહ્યું,-લાવ તને રત્નજડીત કંઠાભરણ કરાવી દઉં, તું એ અલંકાર પહેરે એટલે સ્વર્ગની પરી જાય, તને પણ તારું જીવન ધન્ય બન્યું લાગે, પરીના રૂપમાં જોઈ હું પણ રાજી થઈશ. આ જુની ભાતના દાગીનામાંથી નવો કંઠાભરણ બનાવી હું તને પહેરાવીશ.
આભૂષણ આપ્યું કે ગયું ? હેમચંદ્ર પિતાજીને વાત કરી, મારે આ જુના આભૂષણમાંથી પત્ની માટે નવી ભાતના અલંકારો કરાવવા છે તે આપ કરાવી આપે. અગર મને અનુમતિ આપે તો હું કરાવી લઉં.
જેમ સંસ્કારિત કરેલું ઝેર ઝેરની અંદર ઔષધરૂપે થાય છે. તેમ જન્મી-જન્મ ધારણ કરવાવાળા પ્રાણુને જન્મ પણ ઔષધરૂપે થાય છે. તે પણ જે જીનેશ્વર ભગવાનના વચનથી સંસ્કારવાળે હેય તે નહિં તે જન્મ, મૃત્યુ-મરણને વધારનાર છે. અર્થાત જિનેશ્વર ભગવાનનું વચન મરણને અંત કરનારું છે.