________________
આગમધરસૂરિ
૪૭
આ કારણથી હું સાધુવેષ તજવા માંગતે નથી. એજ
કરેલી દીક્ષા ટકાવી
વેષમાં કાયમ રહેવા માગુ છુ. ગ્રહણ રાખવાના જ મારા ઉદ્દેશ છે
ત્યાગીના રાગી
વળતે દિવસે એમને સંયમી દ્વેષ તજવા પડ્યો. પાછા હતા એવા બની ગયા, ત્રત ગયા, નિયમ ગયા, ત્યાગ ગયા, વૈરાગ્ય ગયા, વાસના વળગી, ઉપાસના સળગી, રંગરાગ ઉભરાવા માંડ્યા, મેાજશેાખ ઝલકાવા લાગ્યા. આ શુ'કાઇ વખત સાધુ બન્યા હશે ? આવી શંકા ભલભલાને થાય તેવું વર્તન થયું. બાહ્મદૃષ્ટિએ પૂર્ણ વિલાસી સંસારી બન્યા, એના અંતરને કાઈ ના પારખી શક્યું' કે–આ એક નાટક છે. અરે ! ખુદ પિતાજી પણ મુઝાઇ ગયા. મારા પુત્ર આવે . સરકારધામમાંથી સરકારહીન બની ગયા ? ન ધમ ન ધ્યાન, ન સ્વાધ્યાય, ન વાંચન, શ્રાવકાચારમાંથી પણ ગબડ્યો ! હકિકતે આ ખાટું હતું. હેમચંદ્રનું વાસ્તવિક હૈયુ' દાઈ જોઈ ના શકયુ કે જાણી ના શક્યું. કંઠની માગણી
એકદા નારીએ એકાંતમાં કહ્યું. સ્વામીનાથ ! મને જગતને જે વ્યવહાર રાષ-નિગ્રહ અને અને તેષ–અનુગ્રહ વિગે. રેથી થએલા હોય છે. તે જો લેાકાત્તરમાગમાં હોય તો પછી ખરેખર તેમાં લેકાત્તરતા શી ? અર્થાત્ એ વ્યવહાર તેમાં ન હોય.