________________
પ્રકરણ પાંચમુ સચમ અને જ્ઞાન
ગુરૂ ચરણે
યશવી અને તેજસ્વી મહાત્મા શ્રીઝવેરસાગરજી મહારાજના ચરણમાં ફરી ઉલ્લાસપૂર્ણ હૃદયે વિ. સ’. ૧૯૪૭ મહા સુદ-૫ મે હેમચંદ્ર દીક્ષા લીધી. હેમચંદ્ર કુમારમાંથી મુનિ આનંદસાગરજી મહારાજ બન્યા. એક દિવસની આશા આજે સફળ બની. ઉમાંગથી રામરામ પ્રફુલ્લ બન્યા, સંસારના બધામાંથી મુક્ત બની સાચી સ્વતંત્રતાના તરવરાટ મુખ ઉપર હસી રહ્યા હતા. હવે તે એ દીક્ષાના પંથે આગે કદમ ચલાવી રહ્યા હતા. પુત્રના માર્ગ પતા
શ્રેષ્ઠી શ્રી મગનલાલભાઇ કપડવંજ ગયા સાસુ સસરા મેહમાં ચકચૂર હતા. એકલા મગનભાઈને આવેલા જોઈ
અસત્-અવિદ્યમાન પદાથતા ોધ પ્રમાણપાને પામતા નથી. ભૂતકાળના લાંબા કાળે થયેલા ભાવા–પદાર્થા અને ભવિષ્યના થનારા તે ભાવા-પદાર્થાને ખેલનાર તમે તો સજ્જનપુરૂષામાં પ્રમાણુભૂત છે.