________________
આગમધરાર
૪૫
મીજી રાજ્યાજ્ઞા
વડા રાજ્યાધિકારી આ ઉત્તરથી વિચારમાં પડ્યા, એમને પણ જરાવા માટે થયું કે વાત વિચારણીય તે છે. છતાં બીજી આજ્ઞા કરી
“ તમે સાધુવેષ તજવા ન માગતા હૈ। તેા કાંઈ નહિ, તમારે કપડવંજ જવું અને તમારા વાલી પાસે ધરમાં રહેવું, ધરનું ખાવું અને સાધુવેષ કાયમ રાખવા ’
કાયદા ઘણીવાર આંધળા અને સઝ વિનાના ઢાય છે. એને શાન કે ભાન àાતું નથી. કાયદે। પરિસ્થિતિ સમજી શકતા નથી.
સત અને શેતાનને અગ્નિ સરખા ગણે છે. અને બંનેને દઝાડે છે, તેમ કાયદા પણુ સંત અને શેતાનને હેરાન કરે અને દઝ.ડે. આંધળા કાયદાને આધીન બની હેમચંદ્રને પાછા ધરે જવુ પડયું. પણ વેષ તેા મુનિના.
વેષ ઉતરાવવા અનેક પ્રયત્ના કરવામાં આવ્યા. માતાના રૂદન, પત્નીના વિલાપ, સસરાની ધમકી, સ્વજનાની સમજાવટ, સ્નેહીઓના સ્નેહ પણ નિષ્ફળ ગયા. ત્યારે ફરી રાજદ્વારે ગયા, એમાં ન્યાયાલયમાં હેમચંદ્રને જવું પડયુ.
.
જે સિદ્ધોના આઠ ગુણ છે. તે જ દરેક પ્રાણીઓનું સ્વરૂપ છે. જેમાં-કાંઈ દેવા ચેાગ્ય નથી. તેમજ લેવા યેાગ્ય પણ નથી. મારું પરમઉત્કૃષ્ટ આલંબન છે.