________________
આગમધરસૂરિ
પણ અસર કરે તેમ નથી. તેથી રાજદ્વારે પહોંચ્યા, રાજદ્વારો અને રાજય ન્યાયાલયે સંસારીને પક્ષ વધુ લેતા હોય છે. સત્યયુગની વાત જવા દે. કળીકાળને રાજદ્વારની વાત છે.
રાખ્યાજ્ઞા ગુજરાત રાજ્યના વડા અધિકારી તરફથી એક આજ્ઞાપત્ર મુનિ હેમચંદ્રના હાથમાં આવ્યું. એમાં લખ્યું હતું કે-“તમારે સાધુ વિષ તજી, તમારા ગામે ચાલ્યા જવું ત્યાં તમારે ગૃહરથ જીવન જીવવાનું છે. તમે લગ્ન કરેલા છે. માટે તમારા પત્નીના ભરણપોષણ ઉપરાંત એને સંતોષ આપવા બંધાયેલા છે. આ ફરજમાંથી તમે છૂટી શકે નહિ. તમે આ પત્ર મળતા આવેશમાં કે કઈ પણ કારણે દીક્ષા લીધી હોય તો તેને ત્યાગ કરવો, એ તમને રાજયાજ્ઞા છે.” *
રાજ્યાશાને ઉત્તર રાયાજ્ઞા પત્ર વાંચતા મુનિ હેમચંદ્ર વિચારે ચડ્યા, મુનિવર ઝવેરસાગરજીને થયું આ અણધાર્યો ઉપસર્ગ આવે છે. ઉપસર્ગ આવશે પણ જૈનપુરીમાં જ ઉપસર્ગ આવશે એ જાણી શકાયું ન હતું. જૈનપુરી છતાં શ્રમણને
વીતરાગ ભગવાનની સપર્યામાં-પૂજામાં નિશ્ચય કરી ત્યાગભાવને અભિષેક-સિંચન છે. જે કારણથી ક્ષીણરાગતા-રાગરહિતપણુને આશ્રયીને રહેલા ભવ્ય–પ્રાણીઓએ વીતરાગ ભગવંતની તે પૂજા કરી છે.