________________
આગમધરસૂરિ
આ બધામાં યમુના માતા, માણેક, સસરા, સાસુ, તે મેહની એવી મુઝવણમાં મૂકાઈ ગયા કે-શું કરવું અને શું ન કરવું એ નિર્ણય તાત્કાલિક ન લઈ શક્યા.
સૈારાષ્ટ્રમાં સંયમ અંધારી રાતે ચાલી નિકળેલે વીર હેમચંદ્ર કયાંક પગપાળા ક્યાંક વાહનમાં એમ ગામ નગર ઉપવને વટાવતે સિરાષ્ટ્ર ભૂમી ઉપર આવી ગયો. .
પૂજ્યપ્રવર આગમજ્ઞાતા વિદ્વર્ય મુનીશ્વર શ્રી ઝવેરસાગરજીના પાદપદ્મથી પવિત્ર લીંબડી નગરમાં મુક્તિપુરીને અદમ્ય પ્રવાસી હેમચંદ્ર આવી પહોંચ્યા. ગુરૂદેવ શ્રીઝવેરસાગરજી મહારાજશ્રી પાસે આવી વિધિવત્ વંદનાદિ કર્યું. સમય જોઈ આગંતુકને પૂજયશ્રીએ પૂછ્યું- મહાનુભાવ! શા ઉદેશે પધારવું થયું છે?
તે! અનેક મહીનાઓથી સંયમની અભિલાષા સેવી રહ્યો છું. પહેલાં પણ સંયમ લેવાનો પ્રયત્ન કર્યા હતા. પરંતુ કર્મોએ યારી ન આપી. આજે આપના ચરણના શરણે આવ્યો છું, કપડવંજ તજે આઠ દિવસ થયા. એક
હે વીર ! મુક્તિને આપનારા એવા તમારા આગમથી મને પ્રલોભન પમાડી આશ્રિત ઉપર હંમેશા રાગવાળા એવા મોહરાજાથી મને છેડાવ્યો તે હે ભગવન! હવે તે મેક્ષનું અર્પણ-આપવું મને કેમ કરતા નથી? અર્થાત્ મને મેક્ષ આપે.