________________
આગમધરસૂરિ
૩૯
કાં સુધી શકાય ? હેમચંદ્રને રજા ન આપી એટલે જતા રહ્યા એમાં અને શુ વાંક ?
એટલામાં કડુ કાઢી ઉકળી પડ્યા-મૂત્રા માણેકને બાપ, હૈમુ તે પહેલીથી જ કહેતા હતા કે મારે નથી પરણવું, હું દીક્ષા લેવાને છું. મને ન પરણાવે, પણ એ વખતે મગનલાલને પૈસા જોઈ માણેકના બાપે હેતુ સાથે છેાકરી પરણાવી. ઘર સારૂં ગાતવા ગયા. પણ સૂરતીયાનુ મન ન હોય અને બળજબરીથી પરણાવે તે આવું જ થાય ને ! દર્દ જાણે બચારી માણેકનું શું થશે ?
ઝમકુડાસીએ વચ્ચે પેાતાનું ચલાવ્યું–હેમુડાએ લગનની ના પાડી તિવારે માણેકે પણ ના કહેવી'તીને ? એ ભગલી ન'તી જાણતી કે—જેની હાથે હું પરણવા નીકળી છું, તે તેા ઢીક્ષાની વાત પરણ્યા પહેલાંથી કરે છે. માણેકે વિચાર કરવા હતા ને કે-મારા કંથ ઢીક્ષા લેશે તા હું શું કરીશ ? એમાં એના બાપના શા વાંક ? જંબુસ્વામીની પત્નીએ ઢીક્ષા લીધી હતી તેમ હવે આ માણેકે દીક્ષા લેવી જોઈએ.
અહિં બીજા હરિહરાદિ દેવાના આશ્રય કરનાર પ્રાણી તેથી સંસારથી વિયુક્ત થવા છતાં ફરી પાછા તેઓ તેને સંસારમાં જોડશે. જે કારણથી જીવાને સર્વપ્રકારના સંબંધે અનંતીવાર થયેલા છે.