________________
આગમધરસૂરિ
માતાની મમતા આ વાતની જાણ માતા યમુનાને થઈ, પુત્ર ઉપરની મમતાએ માતાના હૃદયને કબજે લીધે. મારા પુત્ર દીક્ષા લે એ બને જ કેમ? મહારાજાએ યમુનાને કહ્યું–તારો પતિ તે પાગલ બન્યું છે એ દીકરાને રઝળતો કરવા ઈચ્છે છે એને અક્કલ નથી. તારું ઘર સંપત્તિથી, વૈભવથી, દાસદાસી અને ધન-ધાન્યથી ભરપૂર છે એમાં આવા રતન જવા દીકરાને રજા આપવાની મૂર્ખતા ન કરતી. કોઈ પણ ભેગે એને દીક્ષા લેવા ન દેતી. '' બેટા હેમ! શું તારે દીક્ષા લેવી છે ? આટલું કહી માતાએ આગળ ચલાવ્યું-તારું એ કામ નથી, ઘરમાં શો તેરે છે? તારા વિના મારું કાણ? ગુલાબના ફુલની પાંખડી જેવી આ તારી પત્નીનું શું? તારો સુકોમળ દેહ ગામેગામ રખડવા નથી સર્જાયે, તારી નમણી કાયા તપ માટે નથી ઘડાઈ, તારે ધર્મ કર હેય તે ઘરમાં કર. દિક્ષા એ તારું કામ નથી. હવે કદી દીક્ષાનું નામ લઈશ નહિ.
| હેમચંદ્રને ઉત્તર મા ! ઓ મા ! તું આ શું બોલે છે? આ બધું
હે જિનેશ્વર ભગવન્! નિત્યવેરવાળા એવા બ્રાહ્મણોને ગણધરપદથી અલંકૃત કર્યા અને જે સાંસારિક સંબંધે જમાઈ અને ભાણેજના સંબંધવાળા જમાલીને ગણ-ગચ્છથી બહાર કર્યો.