________________
આગમધરસૂરિ અગ્નિજવાલા સમા આ સંસારમાં હવે નથી ભુજાવું, બસ કોઈપણ ભેગે સંયમ લઈશ જ”
ગામની ગાદમાં વડીલ-બંધુ દીક્ષાના માર્ગે ગયા, લઘુબંધુ પાછા કપડવંજ આવ્યા. એ આવ્યા ન આવ્યા જેવું હતું, ઘરમાં પણ ઉદાસી મહાત્મા જેવું એમનું વર્તન બની ગયું વિભવ સુખ એમને ત્યાં આળોટતું હતું. દેવાંગના સમી પ્રેમાળ પત્ની પ્રાર્થના કરતી હતી. પણ આ નિર્લેપ હૃદયને અસર થતી ન હતી. છતી પત્નીએ ભાવ-બ્રહ્મચારી તરીકે જીવન જીવતા હતા, ધ્યાન, મનન, જ્ઞાનચર્યા અને કષાયજ્ય માટે જ બધે સમય ગાળતા હતા. ત્યાગી ગહરથ અથવા સ્થિતપ્રજ્ઞ કહીએ તે ચાલે, આવી અવરથા હેમચંદ્રની સેળ વર્ષની વયે બની હતી.
માતા યમુના, પત્ની માણેક, સાસુ, સસરા અને ગામના લોકોને હë છતાં હેમચંદ્ર સમતાભાવે બધું નાટક નિરીક્ષણ કરતા હતા, આવી વાતેમાં થોડે અંશે પિતાજીને ભાગ લે પડતા હતા, પણ અંતરથી પુત્રના માર્ગને સહેલે કરવા ઈચ્છતા હતા.
દરેક અરિહંત પરમાત્માનું આ વાર્ષિદાન પ્રમાણ, કાળ અને આપવામાં સમાન છે. અને મહાન પણ છે. તે દાન કેને આશ્ચર્ય આપનારું-કરનારું ન થાય? અર્થાત્ સર્વને થાય.