________________
આગમધરસૂરિ
મારા કુળદીપકને જાળવજે. માણેક ! તું હવે મારા ઘરનું માણેક બનજે. આ ઘર, આ પૈસા, આ આભૂષણે, આ રાચરચીલું તારું છે. અમે પણ તારા છીએ. તું અમારી ગૃહલક્ષ્મી છે. તું અમારું કુળ દીપાવજે. 1. પુત્રવધુ માણે કે સાસુના ચરણોમાં મસ્તક ધરી દીધું. અને મધુરવારે વિનયપૂર્વક બેલી–માતાજી ! આજથી હું આપની અને આપના પુત્રની દાસી છું આપના પુત્રની અર્ધાગના છું, તન-મનથી સેવા કરીશ, આપના આશીર્વાદ અમને સુખી રાખશે.
હરખઘેલી મા યમુના પુત્રવધુના ગુણ ગાતા થાકતી નથી, ગામની કેાઈ સખી કરવજન મળવા આવે ત્યારે માણેકના જ ગુણ ગાય, યમુનાને તે માણેક એક દેવી લાગી. માણેક પણ યમુના-સાસુનું જતન કરતી. નામ જાળવતી. એમની આજ્ઞા ઉઠાવતી, પગ દાબતી, થોડા દિવસમાં ગૃહકાર્ય પણ માણેકે સંભાળી લીધું, વિનયવતી નારી મળવા છતાં હેમચંદ્ર ન રંગાયે. પૂર્વભવને વૈરાગી હતા. આ ભવમાં બલાત્કારે નારીને પાશમાં લેવામાં આવ્યું
હે ભગવન્! તમારામાં સર્વથા રાગને અભાવ છે. અને તેથી જ કૌટુંબીક જે આનંદ શ્રાવક તેની સાથે અવધિજ્ઞાનવિષયક વિવાદમાં પ્રથમ શિષ્ય અને પ્રથમ ગણધર એવા ગૌતમસ્વામીને “મિકા છે સુરત” એટલે મિચ્છામિ દુક્કડ આપવાનું વચન કહ્યું.