________________
આગમધરર
એક સમયની બાળલગ્નની પ્રથામાં હેમુના હામ થયા. એકલા અટૂલા મેટા લાવલશ્કર સામે કરે: શું ? આ પણ કાળની એક વિચિત્ર બલિહારી હતી. કે જે ભાવીમાં આગમાદ્વારક બનવા સર્જા` એલ મહાપુરૂષને બાર વર્ષની કુમળીવયે વગર ઈચ્છાએ વિના સમજે પરણાવી દેવામાં આવે છે. સુખી કુટુંબમાં તે વધુ વહેલા પરણાવવા એ એક ખાનાદા અને ઉંચી પ્રતિષ્ઠા ગણાતી, તે વખતના જનસમુદાયમાં પણ આ પ્રસંગથી વધુ માનપાત્રતા ગણાતી. રાગમાં વૈરાગ્ય હેમચંદ્રના સાથે જે પુણ્યવતીને
હસ્તમેલાપ થયેા હતા. તે નવેાઢાનું નામ ‘માણેક’ હતુ’. વર-વધુ ધરે આવ્યા. ત્યારે યમુના માતાના આનંદને પાર ન રહ્યો. માતાને લાગ્યુ` કે આજે મારે આંગણે કલ્પવૃક્ષ ક્ન્મ્યા છે. માતીડે મેહ વરસ્યા છે. મેળવવા જેવા લ્હાવા મેળવી લીધા છે.
૧૪
પુત્રવધુનું મુખ જોઈ મલકાતે હૈયે યમુનાએ આશીર્વાદ આપ્યામેટા ! ભાગ્યવતી થજે. સૌભાગ્યવતી બનજે,
ઈંદ્રને પૂજ્ય એવા હે ભગવન ! તમારૂ ચરિત્ર કેટલું બધું આશ્ચય'કારી છે કે જે દિવસે દીક્ષા ગ્રહણ કરી તે જ દિવસે ગાવાળીના ઉપસને સહન કર્યો, ખરેખર એક બાજુ તે પૂજા કેવી ? અને બીજી બાજુ તે અપકાર કેવા ? અર્થાત્ દીક્ષાના પ્રથમ દિવસે જ પૂજા કરનાર અને ઉપસ કરનાર ઉપર પણ કેવા સમાનભાવ ? રાગ પણ નહિ ને ૬૧ પશુ નહિ.