________________
પ્રકરણ બીજું લગ્નજીવન લગ્નનું લફરું
હમચંદ્રની વય બાર વર્ષની થઈ, એ કાળ એવો હતું કે નાની વયમાં લગ્ન થાય એ કુટુંબ મોભાદાર ગણાય, મહાધીન માતાઓ તે ઝૂલે ઝૂલતા બાળને પરણાવવાના હાલરડાં સંભળાવે અને સંસારના રાગને રંગ પક્કો બનાવે.
બાર વર્ષના બાળ હેમુને પરણાવવાનો વિચાર યમુનામાતાને આવે, ઘર ભર્યું ભર્યું હતું, અનેક કન્યાઓના માતાપિતા પિતાની પનોતી પુત્રીને પરણાવવાની વાત માટે શ્રેષ્ઠી મગનભાઈના આવાસે આવી ચૂક્યા હતા, છતાં એમને કાંઈ ઉતાવળ કરવા જેવું જણાતું ન હતું.
માતા યમુના પિતાના પનોતા પુત્રને પરણાવવાને લ્હાવો જલ્દી લૂંટવા ઈચ્છા રાખતી હતી. એમણે પતિને
હે ભગવન ! તમે જંગલમાં ચંડકૌશિકનાગને બેધ આપવા જતાં જરા પણ ભયયુક્ત ન થયા. જે બાળપણમાં સર્ષ ભય ન પમાડી શક્યો. તે સર્પ સાધુપણામાં શું ભય કરનારે થાય? અર્થાત ન થાય.