________________
t૧૦.
બનેલી આદ્ર આંસુથી, આનંદાશ્રુ વહાવશે;
ભામિની ભારતિ રાચે, નાચે સંપદ ચંચલા. ૯ બે હજાર પરે સાત, તૃતીયા માઘ શુક્લએ; | વિજય મૂર્તિ સાધીને, સ્થાપશે ગુરુમૂર્તિને. ૧૦ મૂર્તદાતા કુલે સ્માર્ત, કેશવરામ સુનુજ;
સૂરતના જ જોતિષી, સન્મુખરામ નામના. ૧૧ મૂર્ત સાધક શ્રેષ્ઠીશ્રી, સુત ઉત્તમચંદ્રના;
બાલુભાઈ સુવિખ્યાત, ક્રિયા-મૂર્ત વત્તમ. ૧૨ ખુશ મંદિર કરી જ્ય, પુણે વસંત ફાલતા;
પ્રસરશે દિગ્દગોમાં, તાપી-તાતની સાક્ષીયે. ૧૩ ભદ્ર ! ભવતુ કલ્યાણું! આચાર્ય તુજ આત્મને;
શાસને વરના ભદ્ર ભદ્ર વીર-જિનેને. ૧૪ ભદ્ર સુરત-ભૂમિને, ભદ્ર સકલ સંધને;
ભદ્ર સંતાનીયાસ્ય ! ભદ્ર જગત સર્વને ! ૧૫ ભામિની સ્ત્રીઓ, સ્વર્ગગમન વખતે આંસુથી આર્દ બનેલાં સ્ત્રીઓનાં નયને મૂર્તિ સ્થાપના નિમિતે મંગળગીત અને ગહેલીઓ પ્રસંગે હર્ષાશ્રુ વહાવશે. ભારતિ-શ્રતદેવતા સરસ્વતી, વાગ-વાણીમાં મશગૂલ રહેનાર ગુરુની મૂર્તિ સ્થાપના સમયે શ્રતદેવી પણ આનંદશે. અને ચંચળ લક્ષ્મી, શુભ કાર્યોમાં દ્રવ્ય ખર્ચાવાથી સદુપયોગ જાણી નૃત્ય કરશે, એ ભાવ ઉતર્યો છે. પુષ્પ–વસંત ઋતુના પુષ્પ જેમ ફાલતાં રહે છે તેમ મંદિરની ખુશ-કીતિ ફાલતી રહેશે એ તથા વસંતના પ્રારંભમાં મંદિર સ્થાપન થતું હોવાથી આવી યુક્તિ ઉતારી છે. તાપી-તાત-સૂર્યની સાક્ષીએ, તાપી સુર્યપુત્રી છે માટે અર્થાત જ્યાં લગી વિદ્યમાન છે ત્યાં સુધી એ આશીભાવ દર્શાવ્યા.