________________
૧૧૧
શ્રી આગમેદય સમિતિ ઉત્પાદક પૂર આ૦ શ્રી આનંદસાગરસૂરિ-ગુણાનુવાદ,
“આજ સફળ દિન ઊગ્યે મારે” (એ દેશી) ત્રિસલાનંદન ધર્મ સમાજે, આજે આનંદમેહ ગાજે રે, વીજળી ચમકારા માંહી રાજે, વૃષ્ટિ અમૃતસમ છાજે ૨. ત્રિ-1 ગણધર ગંથિત વીરની વાણી, આગમ દ્વારા ઉતરીએ, પૂર્વાચાર્યોએ અવસર વર્તે. પુસ્તકારૂઢ કરી સુતરી રે. ત્રિ-૨ આગમ શુદ્ધ પ્રતે દુર્લભતા, સલ્બધ અલ્પતા પંખી રે, નંદ મગન યમુના સુત રત્ન તક ઊઠ્યો આ સ્થિતિ દેખી રે. ત્રિ-૩ આગોદય સમિતિ મતિવંતે, સ્થાપી ઉદ્ધાર વિચારી રે, અંગ ઉપાંગ સુલભ્ય કરીને, શુદ્ધી પ્રત પ્રસારી રે. ત્રિ-૪ આગમવાચના પ્રાચીન રીતિ, ચલવી અર્વાચીન કાળે રે, આગમ અર્થ અપૂર્વ શ્રવણમાં, મુનિમંડળ નિત્ય મહાલે રે. ત્રિ-૫ અગમ અગોચર પદના અર્થ, સ્પષ્ટ પ્રગટ વિસ્તારી રે, અનુપમ રહસ્ય સિદ્ધાંત પ્રકાશી, શંકા સંશય ધ્વંસકારી રે. ત્રિ.-૬ અલૌકિક ગુણ બ્રહ્મચર્ય જસ, અદ્દભુત ઉદ્યમી કરણ રે, આનંદવાણું અમૃત ઝરણી, જ્ઞાને તેજસ્વી તરણું રે. ત્રિ—૭ આનંદ રસના રસ ઝીલનથી, રતિ પ્રીતિ ઘટઘટ જાગી રે, તજી પ્રમાદ પ્રમોદ ભજીને, રસિક શ્રત લય લાગી છે. ત્રિ-૮ નંદન વનના મંદ પવનની, મલયચંદનપું લહેરે રે, શરદ પુનમ ચંદ કુમુદિની સમ, આદ્વાદકારી શેર રે. ત્રિ-૯ પાટણ કપડવંજ રાજનગર, સૂર્યપૂરે દેય વારી રે, પાલીતાણા રતલામ મુકામે, વાચના સુજ્ઞ ચિત્ત ઠારી રે. ત્રિ-૧૦