________________
૧૦૯
આગમગરવાંકિત આગમેદ્વારક સ્વ૦ આનંદસાગરસૂરિ-મૂર્તિ સ્થાપન
હીરક-મહત્સવ (લેખક - જીવણચંદ સાકરચંદ ઝવેરી )
(અનુટુપ-લયમાં) મહામૂલું મહાનું, ફલિતાર્થ થતું રહ્યું
રોણલું ગુરુ-મૂર્તિનું, તાપી-સરિત-કાંઠડે. ૧ જ્ઞાન ગંગદકે ઝીયાં, આગમ દ્વારકસૂરિના;
હૈયાં નવ છપ્યાં તે પિપાસા વધતી રહી. ૨ હૃદયમાં ઝલ્યાં કે કે, ફેંકના કર્ણ-માત્રમાં;
તથાપિ પૂજ્ય–ભાવોમાં, શંકા નવ લેશે વસે. ૩ સચેત ચેતના મૂતિ, જોતાં વેંત જ ભાવતે;
મહાઋષિ મહામુનિ, દીપકે એ તપાધને. રગેરગથી વહેતાં, આગમે પૂજ્યપાદની;
નય–તાર્કિક-તુલાયે, પલાં સમસમા રહે. સ્મર-હર-સમે સ્વામી, કામદેવ પ્રજાળ;
હરહરિ–પ્રદાશક્તિ, રક્ષતે વીરધર્મને! ૬ તાવના અગ્નિયે થાતી, આત્મા કે નવ સ્પંદ;
પતાકા ધર્મ કહેકાવા, ઓપતિ સ્વર્ણદંડ છે. ૭ વિશ્વાસે ભાસતું પૂર્ણ આત્મભાવે વિકતાં;
સમાશે જ્યોતિમાં જ્યોતિ, ભવ-નિકટ બ્રહ્મમાં. ૮ ફલિતાર્થ-ફલતું, સિદ્ધ થતું. સેલું સ્વપ્ન. તાપી તાપી કિનારે સુરત શહેરમાં, પિપાસા-તૃષા. પૂજ્યભામાં–પૂજય પ્રત્યેની ભક્તિમાં. લેશે-જરી પણ, સમસમાં કક્ષામાં પલે ત્રાજવાં ઊંચા નીચાં ન રહેતાં, સ્મરહર-શંકર, તાવના-અગ્નિપરીક્ષા. સ્પંદ-ધર્યપણું હેવાથી આત્માને થડકે રણ લાગતું નહિ પણ સામનો કરી શકતાં, સ્વર્ણ-દંડ-સેનાના દંડ સમે ઊભે રહી એપ, આત્મભાવે-મારા પિતાના આત્મભાવથી વિચારતાં, બહામાં-સિહલોકમાં