SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ઉગમણું-મુખ સ્થાપીને, પશ્ચિમે ધરી પીઠ; ગુરુ-છાયા આપશે, શોભન-પીઠિકા–પીઠ. ૬ જે તિથિએ થઈ સ્થાપના, આગમતામ્ર-મંદિરે; એવી જ તિથિ લાજતી, તૃતીયા માધની સ્થિરે. ૭ વાર અસુરાચાર્યને, દિન ચઢતે અભિરામ; ગુરુ-મૂર્તિ ત્યાં શભશે, મંદિર-દિવ્ય–આરામ. ૮ આગમ દિવ્ય-પુરુષને, વંદન–અંજલિ એહ; અપું પૂરણ ભાવથી, જીવન-જીતવા હેત ! ૯ મુંબઈ સં. ૨૦૦૭ જીવણચંદ રાકરચંદ ઝવેરી. તા. ૪-૨-૫૧ ધરી પીક-ગુરુમૂર્તિની પીઠ પશ્ચિમ ભણી રહી મુખ પૂર્વમાં રાખી પધરાવાશે ગુરુ-છાયા ગુરુમૂર્તિ પીઠિકા-પીઠ-શોભાયમાન પબાસણની પીઠ ઉપર. જે તિથિ તામ્રપત્રાગમમંદિરની સ્થાપના માહ સુદ ત્રીજના રોજ થઈ તેજ તિથિ જોતિષની ગણતરીએ ગુરુપ્રતિષ્ઠા માટે પણ આવી છે. અસુરાચાર્યને વાર-શુક્રવાર, આરામ-બગીચા યુક્તમંદિર સુન્દર પબાસણ પીઠિકા યુક્ત ભાવુકને આરામ-આનંદ આપનારું. જીવન-જીતવા ગુરુભક્તિથી જીવન સાફલ્ય કરવાના હેતુથી. અને કર્તાનું નામ સૂચન પણ આવી જાય છે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy