________________
·
આગમધરસૂરિ
ગમતમાં વિઘ્ન કરવા ઈચ્છતી પણ સહનશીલતા વિઘ્ન કરતા અટકાવી દેતી.
.
વૃંદાવનના કનૈયા એક દિ' તાફાને ચડેલા અને બલરામને પજવી મૂકેલા ત્યારે યશેાદાએ કનૈયાને એક થપ્પડ મારી, ધમકાવી શાંત કર્યો:તેમ આ હેતુ પણ એક દિ' કાંઇક વધુ મસ્ત બની તાફાને ચઢયો, પેાતાના વડિલબધુ જે ઉંમરમાં બે વર્ષ મોટા હતા. તે મણીભાઈન હેરાન પરેશાન કરી મૂક્યા. ત્યારે યમુનામાતાએ એક થપ્પડ હેમુના ગાલ ઉપર મારવા ઉગામી ત્યાં ચપળ હેમુએ ગરદન ફેરવી લીધી. પણ મમતામૂર્તિ માતાના હાથ કઠ પ્રદેશ ઉપર રહેલા હઠીલા ગુમડા ઉપર પડયો, તેથી પેલું ટેકીલું ગુમડું ફ્રુટી ગયું, ` ખૂબ વધી ગયું. દ
પરંતુ આ પરાક્રમી હેમુના નયનેમાંથી આંસુનુ એક ટીપુ પણ ન નીકળ્યુ, પરૂ વિગેરે કાઢી ખાદ્ય ત્રણશામક—ધાબાજરી વિગેરે ઔષધનું વિલેપન કરવામાં આવ્યું. માતાના મમત મય હાથે એ દર્દનું દફન કરી ીધુ' અને એ થપ્પડ ચમત્કારી થપ્પડ બની ગઈ.
હું ભગવન! પવ તામાં અચલ–ચલાયમાન નહિ. થનારા પત એક મેશિબિર છે. એમ લેાકમાં પ્રસિદ્ધ છે. પરંતુ આશ્ચર્યની વાત છે ૩–તે મેગિરિને જન્મ સમયે—જન્માભિષેક સમયે ઇંદ્રના સશયને દૂર કરવા તમે ડાબા પગના અંગુઠાના એક ભાગથી ચલાયમાન કર્યાં.