________________
આગમધરસૂરિ હેમચન્ટે કહ્યું, મેં રાજયાધીન દીપ કે તેના આવરણને. તોયું જ નથી. મારે તમારાથી બીવાની જરા ય જરૂર નથી. હું હેજ ગુનેગાર નથી. તમે મને કશું જ કરી શકવાના નથી.
વીરબાળને છાજે તે અને સભ્યતા પૂર્વકને ઉત્તર સાંભળતા નગરરક્ષક સૈનિક ઝંખવા પડી ગયે એને થયું કે આ બાળક આગળ મારું કાંઈ ચાલશે નહિ, આ તે કોઈ જબરો લાગે છે. એને છંછેડવા જતાં મારા બાર વાગી જશે, એથી ધન્યવાદ આપી જતો રહ્યો.
દર્દ અને દફના વિદ્યાભ્યાસ અને બાલક્રીડામાં કાળ વહે, જતો હતો, ત્યાં એક વખત હેમચંદ્રના કંઠપ્રદેશના બાહ્યભાગ ઉપર એક હઠીલું ગુમડું ઓળીયું થયું હતું, આમ આ બાળક કેટલી વાર્તામાં ટેકીલે હતે. તેમ એનું ગુમડું પણ એના જેવું ટેકીલું નીકળ્યું. માત-તાતે ઘણું ઔષધોપચાર કર્યા, પણ મટે શેનું મટે તે એ હઠીલું ગુમડું કેમ કહેવાય? વેદના ઘણું હતી. પણ હેમચંદ્ર સહનશીલતાને અફાટ સાગર હતો. આ અસહ્ય વેદના જ્ઞાનાભ્યાસ અને રમત- હે ભગવન! તમે બાલ્યવયમાં દેવતાઓના સમૂહોએ અભિષેક કરવા નાંખેલ પાણીને સમૂહ કેવી રીતે સહન કર્યો. ખરેખર શરીર : વડે નાના છતાં તમારે મહિમા જગતમાં અદ્દભૂત છે.
.