________________
૬૪
તામ્રપત્રનાં ઉપાંચાગ્નિ આગમા:
G
રંગમડપમાં આવવાના ઉત્તર તરફના દ્વારની જમણી બાજુએ ૧૩૭ નંબરના તામ્રપત્રની શરૂઆત છે. અર્થાત્ ભાંયરામાં ઉપાંગા અને તે પછીનાં બધાં આગમા છે, તે ક્રમે દીવાલ ઉપર ફરતાં કરતાં ઉત્કૃષ્ટશ્રુતમ ંદિરના દ્વાર સુધી આવે છે તે તે પછીથી આ ઉત્કૃષ્ટશ્રુતમદિરમાં જાય છે, પછી બહાર નીકળીને છેવટે ઉત્તર તરફના દ્વારની ડાખી બાજુએ ૩૩૪ નબર સુધીનાં તમામ તામ્રપત્ર આગમા પૂરાં થાય છે. આ રીતે ૪૫ આગમા ૧ થી ૩૩૪ તામ્રપત્રામાં સંપૂર્ણ થાય છે. આ આગમામાં ન.૧૩૯મા તામ્રપત્રમાં ૧૧ અંગે સંપૂર્ણ થતાં હોવાથી આગમાને પુસ્તકારોહણ કરનાર દેવદ્ધિ ગણિક્ષમાશ્રમણ સુધીની પ્રશસ્તિ તેમાં આપવામાં આવી છે, તે નંબર ૩૩૪ પછીના નાના તામ્રપત્ર ઉપર આગમાના સશોધક આગમેાહારક સુધીની પટ્ટાવલી, તેમજ આગમાનાં નામે તેના શિક્ષાના અત્ય નખર, સત્રસંખ્યા, તે ગાથાની સંખ્યા આપી તામ્રપત્ર આગમા સંપૂર્ણ કરવામાં આવ્યાં છે. આ નાના તામ્રપત્રની એ નકલ કરી બન્ને બાજુના દ્વારની ઉપર એક એક સ્થાપન કરવામાં આવી છે.
ઉત્કૃષ્ટ-શ્રુત-મમંદિર
છેદ સૂત્ર ભણવા માટે પર્યાય અને યોગ્યતા બન્ને જોવાની શાસ્ત્રની આજ્ઞા છે. આથી તે ઉત્કૃષ્ટશ્રુત કહેવાય. ઉત્કૃષ્ટશ્રુત જે છેદસૂવે તે આ મંદિરમાં સ્થાપન કરેલાં છે, તેથી આ મ ંદિરનું નામ ઉત્કૃષ્ટશ્રુતદિર છે.
આગમ-નમંજૂષા :
આ મંદિરની મધ્યમાં કૃમિયમ કરેલા સુશેભિન સમવસરણ ઉપર કાચની સુંદર મંજૂષામાં મોટા ટાઇપમાં, લેજર પેપર ઉપર આગમાહારકે શુદ્ધ કરી છપાવેલ, શિલાના અને તામ્રપત્રના આગમના