________________
પર
(૩૬) રાજ્યાભિષેક માટે નગરી શણગારાય છે. રાજ મંત્રી વિગેરેને કુમારના રાજ્યાભિષેકની તૈયારી કરવાનો આદેશ કરે છે.
મધ્યરાત્રિએ શિવરાજા રાજ્ય છેડી ગંગા કિનારે વસતા વાનપ્રસ્થ તાપસ થવાને નિર્ણય કરે છે.
ભગવતીસૂત્ર અભયદેવીયા વૃત્તિ) શ૦ ૧૧. ઉ૦ ૯) (૩૭) પુરોહિત વિગેરે કળશથી યુવરાજને અભિષેક કરે છે. રાજદરબાર, યુવરાજ રાજસિંહાસન પર બેસે છે. રાજા બાજુમાં બેસે છે. ભોજન સમારંભ, રાજા મંત્રી વિગેરે ભજન માટે આમંત્રે છે. ગંગાકિનારે શિવરાજા તાપસ અવસ્થામાં જીવન વિતાવે છે. શિવરાજર્ષિને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે દ્વારા તેને સાત દીપ-સમુદ્ર દેખાય છે. (ભગવતીસૂત્ર અભયદેવીયાવૃત્તિ શ૦ ૧૧. ઉ૦ ૯)
શિવરાજર્ષિ પિતાની નગરીમાં આવે છે. અને સાત જ દીપસમુદ્રો છે. બાકીના નાશ પામ્યા છેઆવી વિપરીત પ્રરૂપણ કરે છે. વિચરતા મહાવીર-પરમાત્મા નગરીના સહસ્સામ્રવનમાં સમવસરે છે. રસ્તામાં લેકે સાત દ્વીપ-સમુદ્રો છે. એવી વાત કરે છે. તે ગૌતમસ્વામી સાંભળે છે. કેટલા દ્વીપ–સમુદ્રો છે? એ પ્રશ્ન ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે. અસંખ્ય દીપ–સમુદ્રો છે. આવા પ્રભુના જવાબની વાત કરતાં નગરજને, આ વાત સાંભળી શંકિત થએલ શિવરાજર્ષિ પ્રભુ પાસે જવા સામાન લેવા મઠમાં પ્રવેશ કરે છે.
(ભગવતીસૂત્ર અભયદેવીયાવૃત્તિ શ૦ ૧૧. ઉ૦ ૯) (૩૯) નગરની વયમાં પ્રભુ પાસે જતાં શિવરાજર્ષિ (તાપસ) દેવહેંદામાં પ્રભુ પાસે ઉપદેશ શ્રવણ કરતાં શિવરાજર્ષિ તાપસ) શિવરાજર્ષિ સ્વયં લેચ કરે છે. સ્થવિરે પાસે શિવરાજર્ષિ અભ્યાસ કરે છે.
(ભગવતીસૂત્ર અભયદેવીયાવૃત્તિ શ૦ ૧૧. ઉ૦ ૯) (૪૦) શિવરાજર્ષિનું મોક્ષગમન દ્વીપસમુદ્ર.
(ભગવતી સૂત્ર અભયદેવીયા વૃત્તિ સ. ૧૧. ઉ૦ ૯)