________________
પર
(૪૧) કૌશાંબી નગરીના ચંદ્રાવતરણ ચિત્યમાં સમવસરેલા વીર– પરમાત્માને વંદન કરવા ઉદાયન મહારાજા ચતુરંગી સેના સાથે જાય છે.
(૪૨) બમણુ ભગવાન મહાવીરને જયંતી શ્રાવિકા (ચેડા મહારાજની ભત્રીજી) પ્રશ્ન પૂછે છે. જયંતી શ્રાવિકા દીક્ષા અંગીકાર કરે છે. કેવળસાન પામી મેલે જાય છે.
(૨) ભગવાન પાસે પાંચ જણ દીક્ષા અંગીકાર કરે છે. ઋષિ તપસ્યા કરે છે. ઋષિને રાજા વંદન કરે છે. ઋષિ નાચે છે. દેવો ત્રણ ચિતા રચે છે.
(અ) પૂજ્યશ્રીની પતિતપાવન નિશ્રામાં સત્રના પઠનપાઠનની શાસ્ત્રીયયોગ્યતાની પ્રાપ્તિ માટે કરાવેલા ઉપધાનતપે.
ગામ સંવત
ગામ સંવત ૧. યેવલા ૧૯૬૫ ૮. મુંબઇ ૧૯૮૮ ૨. સુરત ૧૯૬૬
૯. સુરત ૧૯૮૯ ૩. સુરત ૧૯૭૫ ૧૦. પાલીતાણું ૧૯૯૧ ૪. સિદ્ધગિરિજી ૧૯૭૬ ૧૧. પાલીતાણું ૧૯૯૪ ૫. રતલામ ૧૯૭૮ ૧૨. પાલીતાણું ૧૯૯૬ ૬. રતલામ ૧૯૭૯ ૧૩. પાલીતાણ ૧૯૯૭ ૭. સાદડી ૧૯૮૨ ૧૪. પાલીતાણા ૧૯૯૮
(આ) પૂજ્યશ્રીને ઉપદેશથી વિશિષ્ટ સંસ્થાઓ, જ્ઞાનમંદિરે, ઉપાશ્રય આદિની સ્થાપનાએ. વિ. સં. ૧૯૬૪ શેઠ દેવચંદ લાલભાઈ જૈન
પુસ્તકોદ્ધાર ફંડ સુરત વિ. સં. ૧૯૬૮ શ્રી જૈનતત્વ ધ પાઠશાળાની સ્થાપના સુરત