SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ વિ. સં. ૧૯૫૩ છાણી ગામે ચાતુર્માસ, ન્યાયશાઓનુ અધ્યયન, સૈદ્ધાંતિક અધ્યયન. વિ. સ. ૧૯૫૪ પાચદ્રગચ્છ અને જૈનેતર આચાર્યાં સાથે શાસ્ત્ર, કલેલમાં સ્થાનકવાસીએ સાથે શાસ્ત્રય, વિજયાલ્લાસ પૂર્વક ખંભાતમાં ચાતુર્માસ, વિ. સં. ૧૯૫૫ સાણું૬માં ચાતુર્માસ અને પ્રભાવના. વિ. સ. ૧૯૫૬ અમદાવાદમાં ચાતુર્માંસ. વિ. સ. ૧૯૫૭ પુનઃ અમદાવાદમાં ચાતુર્માસ, દેશનાના પ્રચાર, લોકાની વ્યાખ્યાનમાં ઇ, ધર્મ માગે ધાતુ પ્રયાણુ. વિ. સં. ૧૯૫૮ અમદાવાદ ચાતુર્માસ, પાટણના ગાઝારા દુકાળ, પૂજ્યશ્રીના ઉપદેશથી ‘દુષ્કાળ રાહતનિધિ’ માં અપૂર્વ ધનવર્ષા. વિ. સ’. ૧૯૫૯ ભાવનગરમાં ચાતુર્માસ, અનેક આત્માએને દેશ્વરિત આદિમાં જોડવા. વિ. સ. ૧૯૬૦ અમદાવાદમાં યેાગેાદનની ક્રિયાએ સાથે શાસ્ત્રીયવિવિધ પૂર્ણાંક ગણીપદ અને પન્યાસપદની પ્રાપ્તિ, અહીંજ ચાતુર્માસ અને સાહિત્યસેવા અગર શ્રુત-ભક્તિને વિશિષ્ટ પ્રારંભ. વિ. સ. ૧૯૬૧ પેથાપુરમાં પ્રાંતિક પરિષદમાં એજસ્વી પ્રવચન અને કપડવંજમાં ચાતુર્માસ, વ્યાખ્યાન દ્વારા અનેક આત્માઓમાં જાગેલી ચારિત્રની ભાવનાઓ. વિ. સ. ૧૯૬૨ ભાવનગરમાં ચાતુર્માસ. વિ. સ. ૧૯૬૩ સુરતમાં અપૂર્વ ચાતુર્માસ, ધમ દેશનામાં અપૂર્વ જાગૃતિ, ભક્તિ અને ભાવના પૂર ઉમટયા, તેના પરિણામરૂપે. વિ. સ’. ૧૯૬૪ સુરતમાં ભવ્ય-શહેર યાત્રા જિનમ દિશામાં ચતુર્વિધસ ધ સાથે યાત્રા, શેઠશ્રી દેવચંદ લાલભાઇ પુસ્તકાËારકુંડની
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy