________________
સ્થાપના, શિખરજી પર્વતની પવિત્રતા માટે ઝુ ંબેશ, સંપૂર્ણ શિખરજી પહાડનું ખરીદવું, મુંબઇ લાલબાગમાં ચિરસ્મરણીય ચાતુર્માસ.
વિ. સં. ૧૯૬૫ મુંબઈથી ઝવેરી અભેચ ંદ સ્વરૂપચંદ તરફથી અ ંતરીક્ષજી તીથના છ'રી પાલતા સંધ, અંતરીક્ષજીમાં દિગંબરીએના દંગલ સામે વિજય, ન્યાયાલયે પૂજ્યશ્રીની નિર્દોષતાને જાહેર કરી. યુરોપીય ન્યાયાધીશ પણ પૂજ્યશ્રીના ભક્ત બન્યા. યેવલા (મહારાષ્ટ્ર)માં ચાતુર્માસ અને ઉપધાન,
વિ. સં. ૧૯૬૬ સુરતમાં ચાતુર્માસ, ઉપધાનતપની આરાધના અપૂર્વ જાતિ.
વિ. સ’. ૧૯૬૭ સુરતમાં ચાતુર્માંસ.
વિ. સં. ૧૯૬૮ સુરતમાં જૈન તત્વમેધ પાઠશાળા'ની સ્થાપના ખંભાતમાં ચાતુર્માસ,
વિ. સ. ૧૯૬૯ છાણીમાં ચાતુર્માસ, વ્યાખ્યાનદ્દારા અનેક આત્માઓના પરિણામો સયમમાગે થયા.
વિ. સ. ૧૯૭૦ પાટણમાં ચાતુર્માસ, દુષ્કાળ રાહતમાં ઉપદેશથી દાનવીરોનું અઢળક ધનદાન,
E
વિ. સ. ૧૯૭૧, શ્રી ભીલડીયાજી તીર્થને છરી પાળતા સધ, ત્યાંથી ભાયણીજી તીર્થની સ્પ`ના અહીં આગમાના મુદ્રણુકાજે મહા સુદ–૧૦ મે સમિતિની સ્થાપના, આગમસેવાના આરંભ, પૂર્વ આગમવાચનાની સ્મૃતિ કરાવે તેવી આગમવાચના પ્રથમ (નં. ૧) પાટણમાં તથા ચાતુર્માસ.
'
વિ. સ. ૧૯૭૨ કપડવંજમાં આગમવાચના નં. ૨. અમદાવાદમાં ચાતુર્માસ અને આગમવાચના નં. ૩.