________________
પરિશિષ્ટ-૧ પૂજ્યપાદ આગમ દ્વારકશ્રીજીના ચાતુર્માસે અને
વિશિષ્ટ પ્રસંગેની રૂપરેખા વિ. સં. ૧૯૪૭ માં સૌરાષ્ટ્રના લીંબડી ગામે પૂજ્યવર્ય શ્રી ઝવેરસાગરજી
મહારાજશ્રીના વરદહસ્તે દીક્ષા અને ત્યાં જ ચાતુર્માસ. વિ. સં. ૧૯૪૮ પૂજ્ય ગુરુદેવને કાળધર્મ અને અમદાવાદમાં ચાતુર્માસ વિ. સં. ૧૯૪૯ ઉદયપુર (મેવાડ)માં ચાતુર્માસ શ્રી આલમચંદજી પાસે
વિદ્યાભ્યાસ, શેષકાળમાં ગ્રામ્યપ્રદેશમાં વિહાર. વિ. સં. ૧૯૫૦ પાલીમાં ચાતુર્માસ અને ઠાણાંગસૂત્રનું સભામાં વાંચન,
સ્થાનકવાસી બડેખાઓને પરાભવ, બીનમૂર્તિપૂજકના દુમલાથી
મૂર્તિપૂજકને બચાવ. વિ. સં. ૧૫૧ સેજત (રાજસ્થાન)માં ચાતુર્માસ, અપૂર્વ ધર્મજાગૃત
અને ધર્મના બીજે સુદઢ કયાં. વિ. સં. ૧૫ર પેટલાદમાં મુનિરાજ જીવવિજયજી મહારાજ, (સંસાર
પક્ષે પિતાજી)ની સેવા અને કાળધર્મ, સંવત્સરી મહાપર્વની શાસ્ત્રીય પરંપરાના આધારે સંઘ સહિત કરેલી આરાધના, તપસ્વીઓને શેઠ મનસુખભાઈ ભગુભાઈ તરફથી સુવર્ણવેઢની
પ્રભાવના,