________________
૨૬૦
આગમંધરસૂરિ પૂર્વક વ્યક્ત કર્યું કે આ મહાત્મા જેનેના છે તેમ અમારા પણ છે અમને કોઈ વાંધો નથી. આ પછી રાજયના વડાઅધિકારીએ આગદ્ધારક સંસ્થાની માલિકીની જગ્યામાં અગ્નિસંસ્કાર કરવા માટે વિશિષ્ટ અધિકાર સાથે આજ્ઞાપત્ર લખી આપ્યું. તેથી નગરની મધ્યમાં દાહક્રિયા થઈ.
ધર્મપુત્રના હાથે અગ્નિદાહ શહેરના રાજમાર્ગોએ ફરી અંતિમયાત્રા અગ્નિસંસ્કાર સ્થળે આવી. આ સ્થળે જ અગ્નિસંરકારને ચઢા બોલવામાં આવ્યું. ક્ષત્રીયકુલભૂષણ જનરત્ન શ્રી જયંતિભાઈ વખારીયાએ ચઢાવે લીધે.
એ ભાગ્યવંત કહેતા હતા–પૂજયશ્રીની દ્વારા જ અમે ધર્મ પામ્યા છીએ, પૂજ્યશ્રીને સત્સમાગમ અમને ન થયે હોત અને અમને ધર્મદાન ન આપવામાં આવ્યું હેત તો અમે ક્યાંય મિથ્યાત્વમાં-અજ્ઞાનમાં અટવાઈ ગયા હતા બીજાઓની જેમ અમને વારસાગત ધર્મ મ નથી. પણ આ મહાત્માશ્રીએ જ અમને ધર્મ આપે છે તેથી એ અમારા ધર્મપિતા છે. હું એમને ધર્મપુત્ર છું. આ લાભ કેમ જાતે કરું.
શુદ્ધ ચંદનકાષ્ઠ સમૂહ ગોઠવવામાં આવ્યું. ઉપર આ “મહાશિબિકા ગોઠવવામાં આવી. ઉત્તરાષાઢા નક્ષત્રમાં
ભાગ્યમાં તે બધા પોતપોતાના સ્વભાવને અનુસરનારા છે.