________________
આગમધરસૂરિ
૨૫૯
અને ગામેાથી અતિમયાત્રામાં ભાગ લેવા સહસ્રાધિક ભાગ્યવતા પધાર્યા હતા.
દ્વિતીય પ્રહરના પ્રારંભમાં અંતિમયાત્રાના આરંભ થયા, હજારા માનવમેદની ઉમટેલી હતી, ‘જય જય નંદા’ ‘જય જય ભદ્દા’ની ધ્વનિપૂર્વક મહાશિબિકા ઉપાડવામાં આવી વાઘવૃંદા શાકના સૂરા છેડતા હતા. સુરતના રાજમાર્ગો ઉપર થઇ અંતિમયાત્રા અગ્નિસ કાર સ્થળે આવી.
આ મહાત્માશ્રીના મહાપુણ્યે નગરની વચ્ચે આગમમંદિરથી આકાશી હાથ દૂર અગ્નિસંસ્કાર માટેની ભૂમિ હતી પણ નગરની વચ્ચે ક્રાઇ માનવને અગ્નિસરકાર આપી શકાતા નથી. એવા રાજકીય નિયમ છે. છતાં આ મહાત્મા માનવ નહિં પણ મહામાનવ હતા. તેથી એ નિયમ ગૌણુ બન્યા અને રાજ્યના વડા અધિકારીએ આગમમંદિર પાસેની ભૂમિનુ નિરીક્ષણ કર્યું. આજુબાજુમાં રહેનારા જનેતરીને પણ પૂછવામાં આવ્યું કે આ મહાત્માશ્રીના સ્થૂલદેહને આ સ્થળે અગ્નિસંસ્કાર કરવામાં આવે તે તમને વાંધો નથી ને ? જૈનેતરભાઇએ ખૂબ જ આનંદ
ખીજા નિક્ષેપા અને પ્રમાણુમાંથી ગમે તે એકના લેપ કરનારા હાય છે તેથી હે નાથ ! જૈનસ્ટૈન સિવાય બીજા યથાતકારી નથી. અર્થાત્ વસ્તુની વ્યાખ્યાને યથાક્ત રીતે-સ્પષ્ટ રીતે ધટાવી શકતા નથી.