________________
૨૫૮
આગમવરસૂરિ
: સુરતની શેરીએ શેરીએ શોકનું વાતાવરણ જોઈ સૂર્ય પણ ગમગીન બની ગયે. પૂજય આગમ દ્વારકશ્રીના નિર્વાણ સમાચારે એ દુઃખી દુઃખી થઈ ગયે. આ કાર આઘાત સહન ન કરી શકવાથી એ અસ્તાચલ તરફ રવાના થઈ ગયે.
અંતિમયાત્રા વૈશાખ કૃષ્ણ છઠના દિવસે દ્વિતીયપ્રહરની આદિમાં અંતિમયાત્રા નિકળવાની હતી. નગરના સારા સારા સ્થપતિઓને સાંજે બેલાવવામાં આવ્યા. એમને જણાવવામાં આવ્યું કે આજની રાત્રી દરમ્યાન આ મહાત્માને યોગ્ય એક નાના મંદિર સરખી, વિશાળ અને શોભામય “મહાશિબિકા' બનાવવાની છે.
રથપતિઓ તે તરતજ ભક્તિથી કાર્યરત બની ગયા, સવારે જુ તે સાત હાથ પ્રમાણ ઉંચી દેવકુલિકાની મૃતિ કરાવે તેવી, કલામય “મહાશિબિકા તૈયાર, જેનારને લાગતું કે ઇંદ્રમહારાજની આજ્ઞાથી વૈશ્રમણદેવે પૂજયશ્રીની ભક્તિ ખાતર આ “મહાશિલિકા મકલી આપી છે.
આજના પ્રથમ પ્રહર સુધીમાં હજારે જને અને જૈનેતર દર્શનાર્થીઓ અંતિમદર્શને આવી ગયા. અન્ય નગર | નિક્ષેપ અને પ્રમાણમાં વિધિને છેડીને હે નાથ ! કેઈથી એક પગલું પણ ચાલવાને માટે સમર્થ થવાતું નથી.