________________
૨પર
આગમધરસૂરિ
મૌનમાં મુનિરાયા વીર સંવત ૨૪૭૬ ને આરંભ થયે. શરીર દિન દિન ક્ષીણ થવા લાગ્યું. કર્મો પણ ક્ષીણ થતા ચાલ્યા આત્મા ઉજવલ બનતે ગયે. મને બળ મજબૂત થતું ગયું. રાગની તાકાત ઉભરાવા લાગી, સમતા પરાકાષ્ઠાએ પહોંચી.
વૈશાખ સુદ છઠ્ઠ દિવસ આવે. પજય આગમેદ્વારકશ્રીનું શરીર વ્યથાથી વ્યથિત બનતું ગયું. અન્તરાત્મા જાગૃતિમાં આવી ગયે.
કોઈએ પૂછયું સાહેબજી ! કેમ છે ?
પૂજ્યશ્રીએ ઉત્તર આપે. પાંચમની છઠ્ઠ નથી થવાની શિષ્ય આમાં તત્ત્વ પામી શક્યા નહિ. માત્ર અર્થ પામ્યા કે માનવીએ જે દિવસે જવાનું હોય છે. તે જ દિવસે જાય છે. એમાં ફેરફાર થતો નથી. આયુષ્યની તિથિમાં વધઘટ કરી શકાતી નથી. પૂજયશ્રીએ તે એ પછી મૌનવ્રત રવીકાર્યું
સેવારત્ન શિષ્ય સુશ્રષામાં ખડે પગે તૈયાર રહેતા. એમાં ભાવી પદધર આચાર્યદેવશ્રી માણિજ્યસાગરસૂરિજી પણ હાજર હતા. બાહ્ય શારીરિત સુશ્રષામાં મુખ્ય પૂ. મુનિવર શ્રી ગુણસાગરજી મહારાજ તથા પ૦ મુનિવરશ્રી
હે નાથ ! જગતના ઉદ્ધારને માટે જ તમેએ પૂર્વભવમાં જિન નામકર્મ ઉપાર્જન કર્યું છે.