________________
આગમધરસૂરિ
૨૫૩
અરૂણોદયસાગરજી હતા. આમની સેવા માટેની લાગણી અને જાગૃતિ વધુ હતી. જો કે પ૦ આગમ દ્વારકશ્રીને આત્મિક સુબ્રૂષાની જરૂર જ ક્યાં હતી? પિતે જ પિતાના ભાવ હતા.
અર્ધપદ્માસને અણસણ પૂ. આગમ દ્વારકશ્રીએ વૈશાખ સુદ છઠથી અર્ધપદ્માસને બેસવાને આરંભ કર્યો. પ્રતિલેખન, પ્રતિકમણાદિ આવશ્યક ક્રિયાઓ પૂરતો અપવાદ હતું, તેટલા સમય પૂરતું અર્ધપદ્માસન ન રહેતું. પરંતુ રાત્રીએ સંથારાશયનને ત્યાગ કર્યો. સંપૂર્ણ રાત્રી અર્ધા–પદ્માસને જ બેસી આત્મ-ચિંતવન કરતા.
આહાર, ઔષધ, ઉપાધિને અત્તકરણથી ત્યાગ કર્યો. ઔષધિ મુખ પાસે ધરવામાં આવતી પણ ગ્રહણ કરતા ન હતા. ઈશારાથી ના કહી દેતા. જીભ બરાબર હતી. વાચાશક્તિ સ્પષ્ટ હતી. ચૈતન્ય રસૃતિયુક્ત હતું. છતાં પૂજયશ્રીએ સંપૂર્ણ મૌનને રવીકાર કર્યો હતે. મૌન અને ધ્યાન આ બેજ વિષયે પૂજયશ્રીએ સંપૂર્ણ મૌનને સ્વીકાર
કર્મ એટલે શુભાશુભ કર્મ તે પણ એકલું પગલું છે, દલ એટલે ઉપાદાનાદિ કારણું તે પણ એકલું પગલું છે. અને સંસારમાં રહેલા છે પણ એકલા પાંગલા છે. આ સંગને પ્રભાવ છે કે જે બધાં ફળને આપનારાં થાય છે.