________________
આગમધરસૂરિ
૨૫
પૂજયશ્રીના મુખેથી ઘણીવાર “જ્યારે સનફુગાવા વાક્ય રપષ્ટ ઉચ્ચાર પૂર્વક મુખેથી સરી પડતું ધન્ય છે મહામુનિ સનત્કમારાદિને જેઓની પાસે મહારોગને મટાડવાની અચિંત્ય શક્તિ હતી છતાં પિતાના શરીરમાં રહેલા સોળ સેળ મહારોગે મટાડતા નથી. એવા નિર્વેદ સભર ભાવથી પૂજય આગમ દ્વારકશ્રી ભયંકર વેદનાઓ સહન કરતા હતા.
R કળતરસ્ય અને તે કમર તું જગતને નથી.” અને “જગત તારૂં નથી.” આવા મહાવાક્યના સમરણ દ્વારા મન વૈરાગ્યભીનું રાખતા, જતાં જતાં કાઈ શિખ્યાદિ કે કઈ સંરથા ઉપર મેહ ન આવી જાય, તેની અપૂર્વ જાગૃતિ હતી.
તે પણ એક વાતનું દુઃખ સતાવતું હતું. આ સંયમની આરાધનાના પ્રતાપે દેવલોક મલ્યા તે આ મારા ચારિત્ર-ધર્મનું શું ? શું હું ચારિત્ર ગુમાવી બેસીશ? વર્ષોની મહેનતથી જાળવી રાખેલી આ વિરતિની આરાધના ચાલી જશે. ? હે ભગવન! મુક્તિ મળે ત્યાં જવાય તે સારું. મને દેવલોકની ઇચ્છા નથી.” આવા આવા ઉગારે પણ કદી કદી નિકળતા હતા. કેવી લગની લાગેલી હશે ચારિત્રની ? કેવી ઇચ્છાઓ પ્રબળ હશે ચારિત્રની
શ્રેષ્ઠ બોધિના લાભથી માંડીને જગતના ઉદ્ધાર માટે તમારે પ્રયત્ન છે.