________________
આગામધરસૂરિ
૨૪૯
પૂજયશ્રી જ્ઞાનના સાગર હતા. આગમના ઉદ્ધારક હતા. બહુશ્રુત તરીકે સુવિખ્યાત હતા, ગુણના ભંડાર હતા. સાધુ ભગવંતેમાં આદર્શ હતા. વિશાલ મુનિગણના ગણનાયક હતા. એમને ખ્યાલ આવી ગયું કે આ કાયા વધુ કામ આપે તેમ નથી અને એટલે લાભ લેવાય તેટલે લઈ લેવો.
કાર્યો અધુરા રહ્યાં નથી જગતના જીવ પણ મહાયાત્રાએ જાય છે જ. પણ તેઓ તેમની પાછળ સત્તર કામે અધૂરા મૂક્તા જાય છે. તેમના આશાના મીનારા ચણાયા વિનાના અધૂરા રહી જાય છે. જતાં જતાં અધૂરા અરમાનેનું દુખ એના દિલને વલરી નાખતું હોય છે. એ બધામાં જિજીવિષા અત્યંત સતાવતી હોય છે.
આ પૂત્ર મહાત્મા આગમોદ્ધારકશ્રીના કોઈ કાર્યો અધૂરા રહ્યા હોય તેવું બન્યું નથી. આગમમંદિર જવા મહાકાર્યો કે પાઠશાળા જેવી નાની સંસ્થાના નાના કાર્યો હાથમાં છે તે પૂરા જ કરતા આ વિશિષ્ટ સ્વભાવગત ગુણના લીધે કોઈ કાર્ય અધૂરું રહ્યું નથી.
આશાના મીનારા ચણવાને કે મોટા અસ્માને સેવવાને પૂજ્યશ્રીને પ્રશ્ન જ નહતે. આશા તે બીચારી દાસી
હે દેવ! તે તે નામે વડે બીજાઓને સંપૂર્ણ સ્વરૂપવાળા એવા તમને જ અંગીકાર કરવાવાળા છે.