________________
પ્રકરણ ૨૧
મહાપ્રયાણુ
કાળની ગતિ
કાળની ગતિ વણથંભી આગળ વધે જાય છે ક્રાઇનીયે રાહુ જોવા એ ચ`ભી ઢાય એ બન્યું નથી. હા. સુર્ય અને ચંદ્ર સ્વવિમાને ભગવત મહાવીર સ્વામીની દેશના સાંભળવા આવેલા, તેથી થોડા સમય અધકાર દૂર ઠેલાયા. પણ કાળની ગતિ વણથંભી આગળ વહેતી જ રહી છે.
પૂજ્ય આગમાáારકશ્રીજીના શરીરે પણ હવે કાળની અસર જણાવા લાગી હતી. (શરીર નબળું બને જતુ હતુ, રાગાના પ્રતિકારની શક્તિ શરીરે ગુમાવી હતી, એટલે સામાન્ય દર્દ પણ હઠલું બની બેસતું હતું. વળી એક દર્દ બીજા જોડીયા દર્દીને આમંત્રણ આપી તેડી લાવતું હતું.)
જો દેવા માહવાળા રાગવાળા અને દ્વેષવાળા હાય તો શું પડિતપુરુષ તેઓની સેવા કરે? અર્થાત્ પતિ-પુરુષો સેવા ન કર.