________________
આગમધરસૂરિ
૨૪૫
ત્યાંથી વિહાર કરી બુહારી વિગેરે થઈ ચાતુર્માસ સૂરત પધાર્યા.
અપ્રતિમ પ્રતિષ્ઠા સૂરતનું આગમમંદિર દિવ્યવિમાન જેવું શોભતું હતું. તીર્થકર ભગવંતોની પ્રતિષ્ઠાનો સમય આવી ચૂક્યો.
પરમ પૂજય પતિતપાવન શરણાગત વત્સલ આચાર્ય પુરંદર શ્રી આનંદસાગરસુરીશ્વરજી મહારાજશ્રીની ગરીમાભરી ધર્મ છાયામાં તામ્રપત્ર આગમમંદિરને પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો.
આ મહેસૂવે પાલીતાણાના શિલત્કીર્ણ આગમમંદિરના મહોત્સવની સ્મૃતિ તાજી કરાવી હતી. સૂરતના શ્રેષ્ઠીવર્યાએ સારા પ્રમાણમાં ધનને રસદ્વ્યય કરી અપૂર્વ લાહે લીધે હતો.
પૂજ્ય આગમ દ્વારકશ્રીથી થોડા સમય પૂર્વે વખારીયા કુટુંબમાં ધર્મની ભાવના પ્રગટાવનાર શ્રાદ્ધવર્ય ઠાકરભાઈ દયાચંદ મલજીની પ્રેરણાથી જિનધર્મ પામેલા, મિત્ર, ક્ષત્રિયકુલભૂષણ શ્રી જેકીશનદાસ લલુભાઈ વખારીયા તથા જયંતિલાલ ગણપતરામ અને જેકીશનદાસ રણછોડદાસના સુપુત્ર કાંતિભાઈ અમૃતભાઈ ફુલચંદભાઈ આદિ વખારીયા - હે જિનેશ્વર ! જો જગતમાં તમારે મત ન હોત તે આ સંસારમાં અમે કઈ અવસ્થાને પામત? કારણ કે બીજુઓથી–અન્યમથી મેહરૂપી કૂવો તરવાને માટે કોઈ પણ વખત શું શક્ય થવાય છે?