________________
૨૪૪
આગમધસૂરિ
મંદિર બાંધ્યું. શ્રી સંધની પૂજ્ય આગમાદ્વારકશ્રીના વરદહરતે પ્રતિષ્ઠા કરાવવાની શુભભાવના હતી.
પૂજ્ય આગમ દ્ધારકશ્રી દિવસે દિવસે વૃદ્ધાવસ્થાના કારણે ક્ષીણ ધાબળી થતા હતા. શરીરમાં અસાતાવેદનીય કમ પેાતાનુ કામ ચાલુ જ રાખતું હતુ. એટલે પ્રતિષ્ઠા પ્રસંગે જઈ શકાશે કે ક્રમ! એ પ્રશ્ન હતા.
બાજીપુરાના સંધે અને આજુબાજુના સીએ મળી વિનતિ કરી શ્રી સંધના પુણ્યોદયે પ્રતિષ્ઠા પ્રસંગ ઉપર આવવા પૂજ્ય આગમાÊારકશ્રી દ્વારા હકારસૂચક ‘ક્ષેત્રપના. શબ્દ વાપરવામાં આવ્યા હતા.
સુરતથી વિહાર કરી બારડાલી પધાર્યાં. ચાલવા માટે શરીર ના પાડતું હતું. છતાં મનેાબળી મહાત્માએ એક એક ગાઉના વિહાર આદર્યો.
અનેક જિનમદિરાની પ્રતિષ્ઠા કરાવનાર, બહુશ્રુત, આગમાદ્ધારક પવિત્ર પુણ્ય પુરૂષના હાથે અમારા ગામના જનમદિરની પ્રતિષ્ઠા થશે. એ કારણથી સંધમાં અનુપમ આનંદ હતા. વિધ્નાની શકાએ હતી. તે પુણ્ય-પુરૂષના પગલે ટળી ગઈ. આ નાનકડા ગામે પ્રતિષ્ઠાના રંગ અને રાખ્યા. આ પ્રભાવ બહુશ્રુત ૧૦ આગમાáારકશ્રીનેા હતેા.
ઉદારબુદ્ધિવાળા રાગ આદિથી પૂ એવા શરીરમાંથી યમ, નિયમ વિગેરે સાર ગ્રહણ કરે, અર્થાત્ અસારકયાથી સાર-યમાદિને ગ્રહણ કર.