________________
આગમધરસૂરિ
આ સાભાગ્યવતી કહેતી કે અન્યધર્મગુરૂઓને સાને જોખાય દેશનેતાઓને રૂપિયાની થેલી ભરી ભરી અપાય, તે અમારે ગુરૂને સાચા મેતીડે કાં ના વધાવાય ?
૨૩૯
અરે ! એક પુણ્યવતીએ મણિ, માણેક, પન્ના, નીલમણિ, ગામેદક, પ્રવાલ, હીરા, મુક્તા વિગેરેની રત્નભરી અંજલીએ વધાવ્યા હતા. વધાવતી વખતે પેતે પેાતાના ધમ પિતાને અને ધ દાતાને વધાવતી ઢાય એવા આનંદના પવિત્ર તરગા એ પરમ ધ વતી શ્રાવિકાના મુખ ઉપર
ઉપસતા હતા.
બીજા પ્રડરના પ્રારંભમાં હરિપુરાથી આ વાગતયાત્રાના પ્રારંભ થયા હતા. અને ત્રીજા પ્રહરની પૂર્ણાહુતિ પછી ગોપીપુરામાં પરિસમાપ્તિ થઇ હતી. પૂરા બે પ્રહરથી અધિક આ સ્વાગતયાત્રા શહેરમાં ફરી હતી, ઉપાશ્રયે આવ્યા બાદ ધર્માં દેશનાના શ્રવણ પછી શાભાયાત્રા વિસર્જન થયું હતું. પૂજ્યપાદ આગમ દ્ધારકશ્રીનું ચાતુર્માંસ પણ અહી થયું.
જિનેશ્વરના માર્ગોને—પામેલા જીવ સાધ્ય–માક્ષને પામી શકે છે. ગુરૂસેવા, ત્રતાચ્ચારણુ, શુદ્ધિ, ખમતખામણાં અને સવર્ એ બધુ આરાધનાનું સ્વરૂપ રાધાવેધની જેમ કઠિન છે.
મેક્ષના માર્ગની સાધનામાં જેને વિધિને આદર કર્યાં છે તે ખરેખર ભાગ્યશાળી છે.