________________
પ્રકરણ ૧૦ સાગરજી અને સુરત
પ્રવેશયાત્રા
પૂ આગમ દ્વારકશ્રી અને પૂબ સાગરજી મહારાજના નામથી સુવિખ્યાત બનેલા મહાત્મા આજે સુરતમાં પધારવાના છે. દુધમાં મધુરતા ઈશુજનિત શર્કરાથી આવે છે. તેમ સુરતની દર્શનીયતા પૂર સાગરજી મહારાજના પદકમલની પધરામણીથી આવે છે એવું બહારથી આવનારને અનાયાસે
ખ્યાલમાં આવી જતું યાને પૂ૦ સાગરજીને અને સરતીએના સંબંધ દુધ-સાકર જેવો હતો, પૂજય સાગરજી મહારાજ માત્ર સુરતના કે સુરતીઓના જ ન હતા. એ મહાત્મા સર્વના હતા. પણ સૂરતીઓ તે સાગરજીના હતા.
આ મહાત્મા આજે પધારે છે. પણ અપૂર્વ સ્વાગતની તૈયારી કેટલાય દિવસથી ચાલતી હતી. પૂજયશ્રીના સ્થલ
મોક્ષ અને અભ્યયને-સાધવાવાળું પ્રભુનું શાસન અલ્પ જીવોને પ્રાપ્ત થાય છે.