________________
આગમકરસરિ
આત્મોદ્ધાર કરશે. આ આત્માઓ જેટલું વહેલું સમજે એટલું વહેલું કલ્યાણ થાય, એમનું ભલું થાઓ.
વિહાર મુનિઓના વિહારની વેળા આવી. શ્રી આગદ્ધારકે મોહરાજાની સામે ઘણી ટક્કર લીધી હતી. ઘણું ભવ્યઆત્માઓને મેહમદિરા પિતા અટકાવ્યા હતા. એ રીતે સંસારસાગરના ખારા પાણીમાં ડુબતા અટકાવ્યા હતા. જે લેકે ન બચ્યા એમની ભાવયા ચિંતવતા.
શ્રી આરામોદ્ધારકની વિહારની વાત સાંભળવાથી ઘણા ધર્માત્માઓને દુઃખ થવા લાગ્યું. સાગર મર્યાદા ચૂકતે નથી તે પૂર સાગરજી મહારાજ વિહારમર્યાદા કેમ કે ? | મુંબઈના ધર્મવંત આત્માઓને પૂછયે આગમ દ્વારકશ્રીજીના વિરહનું દુઃખ થયું અને વિહાર પણ થ.
.
જે પાપથી ચિત્ત વિરમેલું છે તે ક્રિયામાં કે આક્રયામાં વતતે હેય તે પણ તે શ્રેષ્ઠ જ છે.