________________
આગમવરસૂરિ
ર૩પ
કોન્ફરન્સના કાળા ઠરાવે મહારાજાએ આ સંસ્થાના સભ્યના હૈયામાં પિતાના ગુપ્ત અનુચરોને પ્રવેશ કરાવ્યો હતો. કેટલેક સ્થળે ગુપ્તચરોને ફાવટ આવી. આ સંસ્થાના સભ્ય ભોળાઓના ટોળા આગળ દીક્ષા અને દેવદ્રવ્યને વિરોધ કરતા, આ રીતે ભેળાઓને ફસાવતા અને ભરમાવી દેતા, પરંતુ ચકેર આત્માઓ ચેતી જતા. .
આ સંસ્થાએ મેહરાજાની આજ્ઞાને સ્વીકાર કરનારા ટેળાને ભેગું કર્યું એ ટોળું એક મંડપમાં ભેગું થયું હતું.
આ ટેળામાં થોડા ડાહ્યાઓ પણ ભળ્યા હતા. એમની ઇચ્છા હતી કે આ ભેળાઓ અધર્મના માર્ગે ના જતા રહે. શાસનને વગોવવાનું કે શાસ્ત્રીય વાતને અવગણવાનું પાપ ન આચરી બેસે, દયાળુ શાસનરક્ષકેએ સમજાવ્યું છતાં મોહરાજાની મતિભ્રંશકારિણી મદિરાનું આકંઠ પાન કરીને, ભાનભૂલેલા આ ટોળાએ બાળદીક્ષા અને દેવદ્રવ્ય વિરોધનાં વાંઝીયા ઠર કરી નાખ્યા.
હિતચિંતક હૃદય આ આત્માઓ પણ મહરાજાનું જોર ઘટતાં સાચી વાત સમજશે. સુબુદ્ધિ પામશે. સાચું ભાન થશે. અને
પર-સ્વભાવમાં રમણતાને છોડીને હે જીવ! તું શુભ એવા આત્માના જ્ઞાનાદિ ગુણ વિષે રમણતા કર !