________________
૨૨૮
આગમધરસૂરિ
તમે ફક્ત દર્શન વંદનના ઈરાદે પધાર્યા છે એવું ના બને, સાથે જ્ઞાનચર્ચાને હેતુ હશે જ, પરંતુ મારી શારીરિક અવરથા જેઈ આપને જ્ઞાન વિચારણાનું મન થતું નથી. પરંતુ આપ પો.
મહારાજજી! ખરેખર તો કેટલાક પ્રરને જ પૂછવા છે. પરંતુ આવા અનારોગ્યમાં કેમ પૂછાય? હું વિવેકશૂન્ય માનવી નથી. આપના પવિત્ર દર્શનથી પણ મને ખરેખર આનંદ છે પંડિતજીએ હૃદયપૂર્વકને વિવેક બતાવે.
એ બધી ચિંતા મૂકી આપ ખુલ્લા દિલે પૂછો. મને આવડશે એટલું જણાવીશ છતાં હું સર્વજ્ઞ નથી. એમ પૂજયવરે કહ્યું. * પૂજ્યશ્રીના આગ્રહના લીધે પંડિતજીએ પ્રશ્ન પૂછ્યા. એ બધાના સમાધાન પૂજયશ્રીએ ખૂબ જ સુંદર આપ્યા એ સમાધાને એવા હતા કે પંડિતજી આનંદમાં આવી ગયા. આવા સરસ સમાધાને કાશીમાં પણ કઈ આપે તેમ ન હતું.
પંડિતજીએ છેલ્લે એક પ્રશ્ન પૂછયો. મહારાજજી ! હમણાં આપના શરીરમાં તાવ છે. પાંડુરોગ છે. ઉધરસ અને નબળાઈ છે. આવી શારીરિકરિથતિમાં મારા જેવા વિદ્વાન ગણતા માણસે બેસી ન શકે. વાત ન કરી
રત્નત્રયીને આશ્રીને આરાધના નિય છે, પરંતુ તે વિકલ્પવાળી નથી.