________________
આગમધરસર
૧૨૭
જરાય દુ:ખ નથી. એ ચાએ તે મારી કનિ રા કરાવી છે. તું જા, તું રડીશ નહિ મને જરાય દુ:ખ નથી થયું. સમતાની સિદ્ધિ
રાગાએ તા વણથંભી ચ ચલાવે રાખી, માંદગીએ પાતાના પ્રકાપ વધાર્યું, એ છતાં આ સભ્યજ્ઞાની મહાત્માની જ્ઞાનની લગની ચાલુ જ, આગમના આલાપક ગણુતા ઢાય, કાં પ્રકરણના પાઠ પઢતા હૈાય. મુખેથી ક્રાઇ જાતને દર્દ ના હ્રાય, આય, વાય, અરરર કે ઊંડના ઉચ્ચાર નહિ.
બહુશ્રુતતા અને આગમાદ્વારક તરીકેની ખ્યાતિ સાંભળી એક વિદ્વાન બ્રાહ્મણ પંડિતજી પૂજ્યશ્રીના દર્શનાર્થે આવ્યા પંડિતજીના મનમાં ધાડા પરના પૂછવાની અને એ સબંધી વિશદ સમાધાન મેળવવાની ઇચ્છા પણ સાથે હતી જ, તેથી જ દૂર દેશથી ધનન્યય કરી પધાર્યા હતા. પરંતુ પૂજ્યશ્રીજીની શારીરિક આવી સ્થિતિ જોઈ ઉદાસ બની ગયા, દન–વંદન કરી સુખશાતા પૂછીને બેઠા.
પૂજ્યશ્રીએ પૂછ્યું, પડિતજી! આપ કાંઇક પ્રશ્ના પૂછવા આવ્યા છે, જે ઇચ્છા હૈાય તે સુખેથી પૂછે. મહારાજશ્રીજી ! હું તે આપના દર્શને આવ્યા છું બીજી ઢાઈ આકાંક્ષા નથી. આવું પાંડિતજીએ વિવેક ખાતર જણાવ્યું.
પાપના ઉદય હંમેશા સ્વતત્રકાયને કરે છે.