________________
પ્રકરણ ૧૯ મુ વહેતાં પાણી નિળા કપડવંજ ભણી
આ
પૂર્વ આગમાદ્વારકશ્રીના પુણ્યપ્રતાપે લાખે સુવણ મુદ્રાએના વ્યયથી શ્રી આગમમદિર, સિદ્ધચક્રમંદિર, શ્રમણ સંધ પુસ્તક સંગ્રહ આદિના નવ નિર્માણ થયા હતા. બધા કાર્યોની પૂર્ણાહુતિ થઈ એટલે તરત જ નિર્માંહી આ મહાત્માએ પાલીતાણાથી વિહાર કર્યો, પેાતાના શિષ્ય-પ્રશિષ્યોને આ સ્થળેા ઉપર મમતા ન જાગે, ‘મારાપણું” થાય, એવા શુભભાવ પણ વિહાર પાછળ હતા.
મહા વઢીમાં પ્રતિષ્ઠા થઈ હતી. અને ફાગણ વદમાં તે શ્રી નવપદજી આળી કરાવવા કપડવંજ આવી પહેૉંચ્યા, પુણ્યપ્રતાપી પુરૂષની પાવન નિશ્રામાં આળીના આરાધનને આનંદ અપૂર્વ ઢાય, એમાં પૂછવા જેવુ જ શું છે ?
મેાક્ષસાધનની ઈચ્છાવાળા એવા જીવાને જિનેશ્વર ભગવાને કહેલી વાણી નિમિત્તમાત્ર છે. માટે સામથ્યથી સંધાય એવી અને મેક્ષને સાધવાવાળી એવી શૃત્તિ એ સર્વશ્રેષ્ઠ છે.